
🚀 અમારું મિશન
AI Gujarati એક સરળ વિચાર સાથે શરૂ થયું છે: ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આપણી માતૃભાષામાં તે શીખવા માટે પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ નથી.
આ પ્લેટફોર્મ દ્વારા, Dhivyom Labs નો પ્રયાસ છે કે Generative AI, Machine Learning અને Python જેવા જટિલ વિષયોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવા. તમે વિદ્યાર્થી હો, પ્રોફેશનલ હો કે માત્ર જિજ્ઞાસુ, આ પ્લેટફોર્મ તમારા માટે છે.
🛠 અમે શું કરીએ છીએ (What We Do)
- Intelligent Agents, LLM અને GenAI એપ્લિકેશન્સનું નિર્માણ.
- Next.js અને Python આધારિત સ્કેલેબલ મોર્ડન વેબ પ્લેટફોર્મ્સ ડેવલપ કરવા.
- વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે AI સાધનો, ક્વિઝ અને ઇન્ટરવ્યુ પ્રેપ ટૂલ્સ.
- ટેકનોલોજીને ગુજરાતીમાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ.
ડિજિટલ સંચાલન અને ટેકનોલોજી
વેબસાઇટ સંચાલન: Dhivyom Labs
AI Gujarati (aigujarati.in) નું ડિજિટલ પ્લેટફોર્મ અને તકનીકી સંચાલન Dhivyom Labs દ્વારા કરવામાં આવે છે.
🙏 પબ્લિક સપોર્ટ (Public Support)
મિશનને સપોર્ટ કરો (Support the Mission)
આ પ્લેટફોર્મ દરેક ગુજરાતી વિદ્યાર્થી અને જિજ્ઞાસુ માટે મુક્ત અને અવિરત ચાલુ રહે તે માટે તમારો સ્નેહપૂર્વક સહયોગ / ગુરુદક્ષિણા આપી શકો છો.